Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકો વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કેનાલોનું જાત નિરીક્ષણ

Video : જામ્યુકો વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કેનાલોનું જાત નિરીક્ષણ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા જાત નિરીક્ષણ કરી કેનાલોમાં સફાઈના અભાવ હોવાનું જણાવી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ સહિતના કોંગે્રસી કોર્પોરેટરો વોર્ડનં.12,13,16 ને જોડતી કેનાલોનું જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. આ કેનાલોમાં પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ન હોવાનું જણાવી રોષ વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular