Monday, October 7, 2024
Homeરાષ્ટ્રીયઆતિશી દિલ્હીના સીએમ બનશે જેના પર ‘મીમસેના’ એ ફિલ્મી મીમ્સ શેર કરી...

આતિશી દિલ્હીના સીએમ બનશે જેના પર ‘મીમસેના’ એ ફિલ્મી મીમ્સ શેર કરી પ્રતિક્રિયા આપી

- Advertisement -

આમ આદમી પાર્ટી એ આતિશી માર્લેના ને દિલ્હીના નવા સીએમ તરીકેની ઘોષણા કરી આ મોટી હલચલ બાદ સોશિયલ મીડિયા પર ઘણી હલચલ વધી ગઈ હતી. ‘મીમ સેના’ એ સીસોદીયાનું હાલ પર મજેદાર મીમ્સ બનાવ્યા છે. તો ચાલો જોઇએ….

- Advertisement -

અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રીની ઘોષણા કરી અત્યાર સુધી શિક્ષણ મંત્રીના પદ પર કાર્યરત આતિશી માર્લેનાને ઉત્તરાધિકારીના રૂપમાં ઘોષિત કરાયા ત્યારે સોશિયલ મીડિયા પર હેશટેગ #Atishi અને #Delhi Chiefminister દ્વારા લોકોએ પણ મજેદાર મીમ્સ શેર કર્યા હતાં.

- Advertisement -

ઘણાં લોકો એ ફિલ્મી સીન પર કલાસીક મીમ્સ શેર કર્યા છે. તો વળી મનિષ સિસોદીયા આતિશીને નવા ઈખ શું પ્રતિક્રિયા આપશે તેના વિશે પણ કમેન્ટ કરી છે. તો વળી કયાંક આ સમાચાર થી કોણે કોણે દુ:ખ, દર્દ અને પીડા અનુભવાતી હશે તો પણ બનાવ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular