Wednesday, September 30, 2026
Homeરાજ્યજામનગરજાડેજા પરિવારનું ગૌરવ

જાડેજા પરિવારનું ગૌરવ

નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટરની પૌત્રી અને મહિપાલસિંહ તથા માધવીબા જાડેજાની પુત્રી જાડેજા કોમલબાએ તાજેતરમાં જાહેર થયેલ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 93.11 પીઆર સાથે એ-2 ગ્રેડ મેળવી જાડેજા પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીએ સ્ટેટમાં 86 તથા એસપીસીસીમાં 83, એકાઉન્ટમાં 83 ગુણ મેળવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular