Wednesday, July 24, 2024
Homeરાજ્યજામનગરએસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ - VIDEO

એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ – VIDEO

- Advertisement -

- Advertisement -

 

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે રણજીતસાગર રોડ પર દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ દ્વારા રણજીતસાગર રોડ પર આવેલ ફૂલોની નર્સરી તથા હોટલ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular