Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી વધુ એક નાસતો ફરતો આરોપી ઝબ્બે

જામનગર શહેરમાંથી વધુ એક નાસતો ફરતો આરોપી ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં એક આરોપી નાસતો ફરતો હતો અને આ આરોપી અંગેની રઘુવીરસિંહ પરમાર, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતાએ સાત રસ્તા પાસેથી મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા (રહે. શંકરટેકરી, શાસ્ત્રીનગર) નામના શખ્સને ઝડપી લઇ બી ડિવિઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular