Monday, July 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એન.સી.સી. કેમ્પનો પ્રારંભ - VIDEO

જામનગરમાં એન.સી.સી. કેમ્પનો પ્રારંભ – VIDEO

- Advertisement -

જામનગર શહેરની સત્યસાંઇ સ્કૂલમાં એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એનસીસી કેડેટસને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે આ કેમ્પ 10 દિવસ સુધી ચાલુ રહેશે.

- Advertisement -

જામનગર શહેરમાં સત્યસાંઈ સ્કૂલ ખાતે 10 દિવસના એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોમાં શિસ્તતા, સૈન્યની તાલીમ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં 500થી વધુ યુવક-યુવતીઓ જોડાયા છે. એનસીસી કેમ્પમાં ભાગ લીધેલ તમામ યુવક યુવતીઓ દેશના શ્રેષ્ઠ નાગરિક બને તેવા ઉદેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ એનસીસી વડા કર્નલ એચ.કે. સિંઘ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular