Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમે પ્રધાનમંત્રીને અર્પણ કરી દ્વારકાધિશના 24 શ્રૃંગારની કલાત્મક છબી

સાંસદ પૂનમબેન માડમે પ્રધાનમંત્રીને અર્પણ કરી દ્વારકાધિશના 24 શ્રૃંગારની કલાત્મક છબી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ભગવાન દ્વારકાધિશના અલગ-અલગ 24 શ્રૃંગાર ધરાવતી કલાત્મક છબી પ્રધાનમંત્રી મોદીને ભેટ આપી તેમજ બાંધણીનો ખેસ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કર્યુ હતું. રાજાધિરાજ દ્વારકાધિશના 24 શ્રૃંગારની અનોખી તસ્વીર પ્રધાનમંત્રીના અનોખા સ્વાગતનું પ્રતિક બની ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular