Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય હકુભા સોમવારે સવારે 10 થી 1 લોકોને મળશે

ધારાસભ્ય હકુભા સોમવારે સવારે 10 થી 1 લોકોને મળશે

- Advertisement -

રાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તા. 25ને સોમવારના રોજ પોતાની ઓફિસ ખાતે લોકોને મળશે અને સતત લોકો સાથે જોડાયેલા રહેતા હકુભા દ્વારા લોકોના પ્રશ્ર્નોને સાંભળશે. જામનગરમાં રણજીત ટાવર ખાતે આવેલી ઓફિસે દર સોમવારે સવારના 10 થી બપોરના 1 કલાક દરમિયાન લોકો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને મળી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular