Sunday, April 26, 2026
Homeરાજ્યજામનગરરાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન - VIDEO

રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન – VIDEO

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો સવારે 7 વાગ્યાથી પ્રારંભ થયો છે. જામનગરમાં અનેક રાજકીય આગેવાનો મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી અને જામનગર-78 ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ જામનગર શહેરમાં સત્યસાંઈ સ્કુલ ખાતે મતદાન કર્યુ હતું. તેમણે મતદાન કર્યા બાદ નાગરિકોને પણ લોકશાહી મજબુત બનાવવા માટે લોકશાહીના પર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular