Sunday, July 19, 2026
Homeરાજ્યગુજરાતમાદા દિપડી પાંજરે પુરાયાના LIVE દ્રશ્યો ટ્રેપ કેમેરામાં થયા કેદ - VIDEO

માદા દિપડી પાંજરે પુરાયાના LIVE દ્રશ્યો ટ્રેપ કેમેરામાં થયા કેદ – VIDEO

પાવી જેતપુર નાની રાસલી ગામમાં માદા દિપડી પાંજરે પુરાઇ હતી. સતત બે દિવસમાં બે દિપડીઓ પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ ટ્રેપ કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે. જેમાં જોઇ શકાય છે કે પાંજરામાં આહારની લાલચે દિપડી ધીમા પગે અંદર પ્રવેશે છે અને ત્યાં પાંજરામાં કેદ થઈ જાય છે. કેદ થયા બાદ તે બહાર આવવા માટે કેટલી મહેનત કરે છે તે દ્રશ્યો લાઈવ જોઇ શકાય છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular