Wednesday, July 29, 2026
Homeનોલેજ એક્સપ્રેસનોલેજ એક્સપ્રેસ : મહત્વપૂર્ણ Full Forms

નોલેજ એક્સપ્રેસ : મહત્વપૂર્ણ Full Forms

  • NCERT : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
  • CBSE : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
  • NEET : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ
  • JEE : જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન
  • UPSC : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
  • SSC : સ્ટાફ સિલેક્શન કમિશન
  • RRB : રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ
  • IBPS : ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન
  • UGC : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન
  • CUET : કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ
  • GATE : ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ
  • CAPF : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ
  • CDS : કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ
  • NTA : નેશનલ ટેસ્ટિંગ એજન્સી

આ તમામ સંસ્થાઓ અને પરીક્ષાઓ ભારતમાં શિક્ષણ, પ્રવેશ પરીક્ષાઓ તેમજ સરકારી ભરતી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

- Advertisement -

નોંધ-આ માહિતી જુલાઈ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular