કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા એક આસામીની વાડીમાં મગર આવી ચડ્યો હતો.
જે અંગેની જાણ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ભાટિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરવામાં આવતા રેન્જ સ્ટાફ તથા ગણેશગઢ જીવદયા ટ્રસ્ટના લોકો આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ આ વિશાળકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું. ત્યારબાદ આ મગરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયો હતો.
View this post on Instagram


