Monday, April 28, 2025
Homeરાજ્યજામજોધપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા ધસારો

જામજોધપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા ધસારો

જામજોધપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત મુકામે ઉમેદવારોનો ફોર્મ ભરવા ધસારો જોવા મળ્યો હતો. ધ્રાફા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ કાર્યકર તેમજ રાજપૂત સમાજ અગ્રણી બ્રિજરાજસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ દોલુભા તથા રાજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહની ટીમ દ્વારા પેનલ ઉતારવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular