Saturday, July 11, 2026
Homeરાજ્યવિડીયો : કાલાવડ શહેરમાં આરોગ્ય મેળો યોજાયો

વિડીયો : કાલાવડ શહેરમાં આરોગ્ય મેળો યોજાયો

કાલાવડ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા આરોગ્ય મેળાનું જૈન સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંત, આંખ, હાડકા, ડાયાબીટીસ સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાલાવડ તાલુકાના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. આ આરોગ્ય મેળામાં કાલાવડ તાલુકાના આરોગ્ય વિભાગના ડોકટરો અને કર્મચારીઓએ સેવા આપી હતી. આરોગ્ય મેળામાં ભાજપ અગ્રણીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular