Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરઆરંભડા અને ખીરસરા વિસ્તારમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં એક ડઝન જુગારીઓ ઝડપાયા

આરંભડા અને ખીરસરા વિસ્તારમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં એક ડઝન જુગારીઓ ઝડપાયા

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામની સીમમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા પોપટ ભીખા ખુટી, રામા લાખણશી મોઢવાડિયા, ખીમા ઉર્ફે ધમો કારા ચૌહાણ, કેશું કાના કદાવલા, જેસા ગોગન નનેરા અને નાગાજણ લાખણશી મોઢવાડિયા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,320 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

- Advertisement -

મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી પોલીસે ભાવેશ રામા સાગઠીયા અને શરીફાબેન બાબુભાઈ મકવાણાને જુગાર રમતા રૂા.3,150 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તાર નજીકથી ગોપાલ ગીગા ચૌહાણ, જય વિજયભાઈ પરમાર, મોહન માવજી પરમાર અને અનિલ દિનેશભાઈ પરમારને પોલીસે ઝડપી લઇ, રૂા. 2080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular