જામનગરના બેડી બંદર 80 ફુટ રીંગ રોડ પર આવેલ ભકિતનગર વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સમયે ટુ વ્હીલર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. ટીવીએસ જ્યુપીટરમાં વેલ્ડીંગ કરતી વખતે આ આગ લાગી હતી. આગને પરિણામે દોડધામ મચી ગઇ હતી. જોકે સ્થાનીક લોકોએ જ આગ ઉપર કાબુ મેળવી લેતા કોઇ જાનહાની થઇ ન હતી.
View this post on Instagram


