જામનગરના સૌથી લાંબા બ્રિજ પર મોડી રાત્રે એક ફોરવ્હીલ કાર ચાલકનું વાહન પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે કારને નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
View this post on Instagram
જામનગરના સૌથી લાંબા બ્રિજ પર મોડી રાત્રે એક ફોરવ્હીલ કાર ચાલકનું વાહન પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે કારને નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.


