Friday, November 22, 2024
HomeબિઝનેસStock Market Newsબજારમાં તેજી અને સુધારાની ચાલ : દીપક શાહ (સૌદાગર)

બજારમાં તેજી અને સુધારાની ચાલ : દીપક શાહ (સૌદાગર)

- Advertisement -

પાછલા ચાર વીકથી બજારમાં તેજી અને સુધારાની ચાલ જોવા મળી રહી છે. અને હવે આવનારા 3 સપ્તાહ અર્થાત 15મી ઓગષ્ટ સુધીમાં તેજીમાં અતિરેકે અને હવે 17500 થી 17800 ની સપાટી નજીકના દિવસોમાં જોવા મળી શકે છે.

- Advertisement -

નિફ્ટી બંધ 17207: આપણી ધારણા પ્રમાણે 17100 નું લેવલ આવી ગયેલ થઈ માટે. હવે આવતા સપ્તાહમાં અને આવતા મહિના માટે અગત્યના નિફ્ટીના લેવલો ઉપરના 17,226, 17,250, 17,283, 17,000,  17,350 અને 17,382 આ આવતા અથાડીયાં માટેના લેવલ છે અને તે આવતા સપ્તાહમાં માટે પણ કામ લાગશે જ્યારે અગત્યના ટીકાના લેવલમાં 17,193 17,170, 17,136, 17,104 અને  17,000 આમ અગત્યતા આ ટેકાના લેવલ છે ટૂંકમાં 17,000 ની છે દૈનિક દ્રષ્ટિએ બજારમાં રમ પડે અને સાપ્તાહિક દ્રષ્ટિએ નબળું પડે.

તો બીજી બાજુ ગેનના હવે પછીના ઉપરના લેવલ 17161, 17424, 17689 અને 17950 ઓગષ્ટ મહિનામાં જોવા મળે.

- Advertisement -

પાછલા ચાર વીકથી બજારમાં તેજી અને સુધારાની ચાલ જોવા મળી રહી છે. અને હવે આવનારા 3 સપ્તાહ અર્થાત 15મી ઓગષ્ટ સુધીમાં તેજીમાં અતિરેકે અને હવે 17500 થી 17800 ની સપાટી નજીકના દિવસોમાં જોવા મળી શકે છે.

- Advertisement -

For the past four weeks, the market has seen a bullish and correctional trend. And now the next 3 weeks i.e. up to 15th August further bullish and now 17500 to 17800 level can be seen in coming days.

Nifty close 17201: Trend is positive and in last 4 week it has turned positive with rising strength and underlying strength is increasing. For the past four weeks, the market has seen a bullish and correctional trend. And now the next 3 weeks i.e. up to 15th August further bullish and now 17500 to 17800 level can be seen in coming days.

આવતા સપ્તાહ માટે 5 કંપનીઓ પસંદ કરી છે અને તે હેઠળ અમને સૂચવવામાં આવી છે

This week we have selected 5 companies for the coming week and is suggested as under.

પ્રથમ કંપની છે વેલકોર્પ તાજેતરનો બંધ ભાવ 225 રૂપિયા અને નીચામાં રૂપિયા 215 રાખી ખરીદી કરવાનું વિચારો નીચામાં રૂપિયા 205 નો સ્ટોક રાખી ખરીદી કરવાનો વિચારો નજીકના 3 ટાર્ગેટ આ મુજબના છે પ્રથમ 226 તે કુદાવતા આવતા 256 અને ત્યારબાદ 290 નો ભાવ વધઘટ એ જોવા મળે

The first company is Welcorp and it is closed at RS 225, Buying is suggested at Rs 215 to Rs 205 range and keep a stop of Rs 205. The immediate TGT would be Rs 226 once that lvl is surpassed then next lvl would be Rs 256 and then Rs 290 would be next probable TGT.

2)  એ જીસ કેમિકલ તાજેતરનો બંધ ભાવ 258 રૂપિયા આ કંપનીમાં નીચામાં 230 સુધી ખરીદી કરવાનું વિચારી શકાય 225 નો ચોપડો રાખવો અને વધઘટે 289 324 આસપાસ નો ભાવ જોવા મળવાની ગણતરી રાખી શકાય તેજીમાં હોવાથી ઘટાડે ખરીદવાનો વિચારે

2) Aegies Chemical: Close Rs 258. IT made a bottom at around Rs 180 and from that lvl chart and trend turned positive, Now we suggest to buy around Rs 230 with a stop of Rs 228 and look for the nearest TGT of Rs 289 to Rs 334> As weekly chart is turned positive we prefer to add this stock in decline for medium to long term investment.

3) એપીએલ એપોલો બંધ ભાવ છે 995 રૂપિયા આ કંપનીમાં 916 પાસે વોટંભ બની છે એ ભાવનો સ્ટોક લોસ રાખી ખરીદવાનું વિચારી શકાય વિકલી ટ્રેન્ડ તેજીનો બની ચૂક્યો છે અને પાછલા બે સપ્તાહથી ત્રીજી તરફથી ચાલ જોવા મળી છે જ્યારે માસિક ચાર્ટમાં હજી તો તેજીની શરૂઆત થઈ રહી હોય તેવા સંકેત મળે છે વધઘટે 1024 અને 1090 નો ભાવ જોવા મળવાની ગણતરી રાખી શકાય હાલના ભાવે ખરીદી કરી શકાય

3) APL APOLLO: CLOSE Rs 995: Stock is forming a symmetrical triangle pattern and is likely to give bullish breakout in coming week. Suggested to buy with stop of RS 880 and look for the probable TGT of RS 1024 and 1090 in the coming week. Suggested to buy for short term to medium term investment.

4)  બી ડી એલ બંધ ભાવ 811 રૂપિયા છે નીચામાં 647 ની બોટમ બનાવ્યા પછી સુધારા તરફથી ચાલ જોવા મળી છે હાલમાં રૂપિયા 750 ના સ્ટોપથી ખરીદવાનું વિચારી શકાય વધઘટે ₹900 અને તે કૂદાવે તો રૂપિયા 1000 નો ભાવ જોવા મળવાની ગણતરી રાખી શકાય આ કંપની પણ ટૂંકાથી મધ્યમ ગાળા માટે રોકાણ કરવા લાયક છે

4) BDL Rs 811> Stock closed very positive during last week. It has made a bottom around RS 647 and turned bullish. Now weekly chart is perfectly in buy setup and looks good. Suggsted to buy on decline. Fresh buy with stop of Rs 750 and look for the price of Rs 900 and on surpassing Rs 900 look for the price of Rs 1000.

5)  આઈ ઈ એક્સ આ કંપનીમાં નીચામાં ₹151 નો ભાવ જોવાયો છે જ્યારે ઊંચામાં ₹320 ના મથાળેથી કરેક્શન ની શરૂઆત થઈ હતી હવે ઓલમોસ્ટ બોટમ બની હોય તેવા સંકેત મળે છે તો રૂપિયા ૧૫૦ નો સ્ટોરી ટૂંકા થી મધ્યમ ગાળા માટે ખરીદી કરવાનું વિચારી શકાય વધઘટે 170 અને એ પસાર કરે તો 182 થી 195 નો ભાવ જોવા મળવાની ગણતરી રાખવી

5) 5) IEX In this company, the low price of ₹151 has been seen, while the correction started from the high of ₹320, now there is an indication that almost the bottom has been formed, then the story of Rs. 150 can be considered to buy for short to medium term. And if it passes, it is calculated to see the price of 182 to 195

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular