Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર નજીક આઈઓસીમાં બોમ્બ મળતા દોડધામ: મોકડ્રીલ

Video : જામનગર નજીક આઈઓસીમાં બોમ્બ મળતા દોડધામ: મોકડ્રીલ

- Advertisement -

જામનગરના ઠેબા ગામ નજીક આવેલ ઈન્ડીયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડ ની પશ્ર્ચિમ ભાગની પાઈપલાઈન નજીકના વિસ્તારમાં બોકસમાં ટાઈમબોમ્બ લગાવેલો હોવાની જાણ થતા પોલીસ વિભાગ, ફાયર વિભાગ, બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

- Advertisement -

આઈઓસી ચીફ ઓપેરશન મેનેજર લલીતકુમાર ઠાકુર દ્વારા સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી. બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા બોમ્બને શોધી ડિફર્યુજ કરવામાં આવ્યો હતો. આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરવામાં આવતા તંત્ર એ હાંસકારો અનુભવ્યો હતો. કોઇપણ અઘટીત ઘટના બને તો તાત્કાલિક કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈઓસી તથા પોલીસ સહિતની ટીમો દ્વારા સમગ્ર કામગીરીને સફળતાપૂર્વક પાર પાડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular