Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરકાશી વિશ્વનાથ મહાદેવને અનેરો શણગાર...

કાશી વિશ્વનાથ મહાદેવને અનેરો શણગાર…

- Advertisement -

જામનગરના સુપ્રસિધ્ધ કાશી વિશ્ર્વનાથ મહાદેવને શ્રાવણ માસ દરમ્યાન દરરોજ જુદા-જુદા આકર્ષણ શ્રૃંગાર કરવામાં આવે છે. ગઇકાલે પણ મહાદેવને કરવામાં આવેલા ભવ્ય શ્રૃંગારના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular