Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરઅયપ્પા મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી - VIDEO

અયપ્પા મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી – VIDEO

- Advertisement -

જામનગરમાં ગઇકાલે અયપ્પા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં મયુરનગર પાસે આવેલ અયપ્પા ટેમ્પલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ કેરાલા સંપ્રદાય દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેરાલા સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રા સહિતના ધાર્મિક આયોજનોનો લાભ લીધો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular