Monday, July 4, 2022
Homeરાષ્ટ્રીયરાજયની ગૌ શાળાને પશુદીઠ રૂપિયા 30ની સહાય અપાશે

રાજયની ગૌ શાળાને પશુદીઠ રૂપિયા 30ની સહાય અપાશે

- Advertisement -

ગુજરાતમા નોંધાયેલા પાજરાપોળ અને ગૌશાળાને1લી એપ્રિલ 2022ની પાછલી અસરથી પશુદિઠ દેનિક રૂ.30ની સહાય ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ પત્રકારો સમક્ષ તેની જાણકારી આપતા પ્રવક્તા મત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયથી નોંધાયેલી સસ્થાઓના 4.42 લાખ પશુધનને રાહત થશે તેમ કહ્યુ હતુ. ગૌધનના જનત- સવર્ધન માટે માટે સરકારે માર્ય મહિનામા બજેટમાં રૂ.500 કરોડની ગૌ માતા પોષણ યોજના જાહેર કરી હતી. જેના હેઠળ પશુદિઠ સહાય ચૂકવવામાં આવશે. તદ્ઉપરાત પાજરાપોળોમા ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂપિયા બે કરોડની સહાય ચૂકવાશે. જેનો લાભ 414 એકર જમીન અને 1000થી વધુ પશુ નિભાવ હોય તેને લાભ મળી શકશે. આ નિર્ણયથી ગૌશાળા અને પાજરાપોળો આર્થિક સક્ષમતા મેળવી શકશે. પ્રવક્તા મત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ જિલ્લાઓમાં 75 અમૃત સરોવર નિર્માણનું કામ હાથ ધર્યું છે.

- Advertisement -

ગુજરાતમા જિલ્લાદીઠ 75 તળાવોના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. યોમાસા પૂર્વે તે પૂર્ણ કરવા પણ સુચનાઓ આપવામા આવી છે. તેમણે યણા પકવતા ખેડ્તો પાસેથી અત્યાર સુધીમા ટેકાના ભાવે થયેલી ખરીદી પેટે રૂ.1,481 કરોડની ચૂકવણી કર્યાનું પણ ઉમેર્યું હતુ. રાજ્યમા ભૂગર્ભ જળ ઊંચા લાવવા ચાલી રહેલુ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 84 ટકા કામો પૂર્ણ થયાનો અહેવાલ પણ કેબિનેટમાં રજૂ કરવામા આવ્યો હતો. ભારતના વન અને પર્યાવરણ મત્રી ભૂપેન્દ્ર યાદવ 23 મેથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ એશિયાટિક સિંહના સવર્ધન ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. ગીર અભયારણ્ય નેસમા વસતા નાગરિકો, હોટલના માલિકો, ખેડૂતોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે સવાદ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular