Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં આંતરશાળા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

Video : જામનગરમાં આંતરશાળા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

- Advertisement -

પીએમ કેન્દ્રીય વિદ્યાલય નં. 2 આઇએનએફ લાઇન્સ દ્વારા આંતર શાળા મિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેનો વિષય હતો પરીક્ષા પે ચર્ચા-2024ના ભાગરુપે આ આયોજન કરાયું હતું.

- Advertisement -

શિક્ષણ મંત્રાલયની સૂચના અનુસાર વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગરની વિવિધ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના માનમાં પરાક્રમ દિવસ ઉજવાય છે. ત્યારે છ થીમમાંથી એક થીમ પર ચિત્રો બનાવાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular