Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપીરોટન ટાપુ ઉપર ગેરકાયદેસર પ્રવેશ કરનાર મુંજાવર વિરૂધ્ધ કાર્યવાહી

પીરોટન ટાપુ ઉપર ગેરકાયદેસર પ્રવેશ કરનાર મુંજાવર વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લાના પીરોટન ટાપુ ઉપર મંજૂરી વગર પ્રવેશ કરનાર અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના પીરોટન ટાપુ ઉપર પ્રવેશ પ્રતિબંધ બાબતનું જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે અને આ ટાપુ ઉપર કોઇ પણ વ્યક્તિએ મંજૂરી વગર પ્રવેશ કરવાની મનાઇ હોવા છતાં બેડીના થરી વિસ્તારમાં રહેતો હુશેન ઉર્ફે વલો ઓસમાણ ચૌહાણ નામના મુંજાવરને પ્રતિબંધિત પીરટોન ટાપુ ઉપર સરકારની મંજુરી વગર પ્રવેશ કરતા બેડી મરીન પોલીસે ઝડપી લીધો હતો. અને તેની વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular