Friday, April 19, 2024
Homeરાજ્યહાલારમાનસિક રીતે અસ્વસ્થ રાજપરાની યુવતીએ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

માનસિક રીતે અસ્વસ્થ રાજપરાની યુવતીએ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

- Advertisement -

દ્વારકા તાલુકાના રાજપરા ગામે રહેતા રહેતી આશિયાના રજાકભાઈ ચાવડા નામની 23 વર્ષની યુવતીને માનસિક તકલીફ હોય, આ રોગની સારવાર પણ ચાલુ હતી, તે દરમિયાન ગત તારીખ પહેલી જાન્યુઆરીના રોજ આ યુવતીને માનસિક બીમારીના કારણે કોઈ બાબતે મનમાં લાગી આવતા તેણે ઘરમાં રહેલી પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ રજાકભાઈ અબ્દુલભાઈ ચાવડા (ઉ.વ. 27, રહે. રાજપરા)એ મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular