Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરવ્હાલસોયા ભાઇને રાખડી બાંધતી લાડકી બહેન - VIDEO

વ્હાલસોયા ભાઇને રાખડી બાંધતી લાડકી બહેન – VIDEO

જામનગર સહિત હાલાર પંથકમાં આજે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઇના કાંડે રાખડી બાંધી સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. વહેલી સવારથી જ બહેનો દ્વારા ભાઇઓને રાખડી બાંધી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. નાની બહેને પોતાના વ્હાલસોયા ભાઇની આરતી ઉતારી રાખડી બાંધી હતી અને ઇશ્ર્વર પાસે ભાઇના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular