Saturday, July 27, 2024
HomeવિડિઓViral Videoભારે હિમવર્ષા વચ્ચે વિકરાળ આગ ફાટી નીકળતા મકાન સળગી ગયું, જુઓ વિડીઓ

ભારે હિમવર્ષા વચ્ચે વિકરાળ આગ ફાટી નીકળતા મકાન સળગી ગયું, જુઓ વિડીઓ

- Advertisement -

મનાલી ભારે હિમવર્ષા થઇ રહી છે. તે વચ્ચે ગઈકાલે કુલ્લુમાં આવેલા એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. હિમવર્ષા વચ્ચે પાંચ માળના મકાનમાં સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. જેના કારણે મકાન સળગી ગયું હતું. મકાનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.  સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. આગ લગતાની સાથે જ લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી દેતા આગ કાબુમાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular