Thursday, December 26, 2024
HomeવિડિઓViral Videoરખડતા ઢોરે મહિલાને પટકી – CCTV

રખડતા ઢોરે મહિલાને પટકી – CCTV

પોતાના ઘર તરફ જઈ રહેલી મહિલાને અચાનક શિંગડે ભેરવી ને ઢોરે નીચે પટકી

- Advertisement -

અમદાવાદ શહેરમાં વાહન ચાલકોની સાથે-સાથે રસ્તા પર રખડતા ઢોર પણ લોકોને ખૂબજ નુકસાન પહોચાડી રહ્યા છે. અમદાવાદના પૂર્વ ભાગમાં એક મહિલા પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યાં અચાનક જ રખડતા ઢોરે તેને શિંગડે ભરાવ્યા અને તે નીચે પટકાયા હતા. આ બનાવમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે CCTVના આધારે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular