Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં રેપિડ એકશન ફોર્સની મોકડ્રીલ યોજાઈ

Video : જામનગરમાં રેપિડ એકશન ફોર્સની મોકડ્રીલ યોજાઈ

- Advertisement -

જામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે રેપિડ એકશન ફોર્સની મોકડ્રીલ યોજાઈ હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, સંવેદનશીલ વિસ્તારો કે શહેરોમાં રેપીડ એકશન ફોર્સ કામગીરી નિભાવે છે. હુલ્લડ, રાયોટીંગ જેવી ઘટનાઓમાં રેપિડ એકશન ફોર્સની કામગીરી મહત્વની રહે છે. ત્યારે જામનગર પોલીસજવાનોને માહિતી અપાઈ હતી. આ મોકડ્રીલમાં રેપિડ એકશન ફોર્સના 100 જેટલા જવાનો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular