ભાણવડ તાલુકાના શીવા આંબરડી ગામના તલાટીનો આપઘાત : વેરાડ ગામના વિનોદરાય ખીમજીભાઈ અધેરા નામના તલાટી કમ મંત્રીએ ઓફિસમાં દવા ગટગટાવી : આપઘાતનું કારણ અકબંધ
ભાણવડ તાલુકાના શીવા આંબરડી ગામના તલાટીનો આપઘાત
વેરાડ ગામના વિનોદરાય ખીમજીભાઈ અધેરા નામના તલાટી કમ મંત્રીએ ઓફિસમાં દવા ગટગટાવી : આપઘાતનું કારણ અકબંધ pic.twitter.com/o60I77ijIl
— Khabar Gujarat (@khabargujarat) September 8, 2022