Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમહાવીર સ્વામી ભગવાનનું છત્ર હલતું હોય કુતુહલ

મહાવીર સ્વામી ભગવાનનું છત્ર હલતું હોય કુતુહલ

- Advertisement -

- Advertisement -

 

જામનગર શહેરમાં આવેલ પેલેસ દેરાસરમાં ગઈ કાલે રાત્રીના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું છત્ર હલતું હોય લોકોમાં કુતુહલફેલાયું હતું. જૈન સમુદાય માં આ વાત વાયુ વેગે પ્રસરી જતા જૈન સમાજના લોકો પણ આ જોવા ઉમટ્યા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular