Friday, July 31, 2026
Homeરાજ્યજામનગરઝિમ્બાબ્વેથી આવેલા પ્રૌઢના પત્ની અને સાળો પણ આવ્યા ઓમિક્રોન પોઝિટીવ

ઝિમ્બાબ્વેથી આવેલા પ્રૌઢના પત્ની અને સાળો પણ આવ્યા ઓમિક્રોન પોઝિટીવ

જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલાં એક પ્રૌઢ ઓમિક્રોન પોઝિટીવ આવ્યા બાદ તેમના પત્ની અને સાળો પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. આ બન્નેના સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટની ચકાસણી માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જયાં આ બન્નેને પણ કોરોના સંક્રમણ માટે ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનું ફલિત થયું છે. બન્નેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં જામનગરમાં ઓમિક્રોન પોઝિટીવ કેસની સંખ્યા કુલ 3 થઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular