Saturday, December 6, 2025
Homeવિડિઓભાણવડમાં સી.સી રોડ નું ખાતમુહૂર્ત

ભાણવડમાં સી.સી રોડ નું ખાતમુહૂર્ત

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમના હસ્તે 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર સી.સી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1 ના 15 જેટલા પડતર પ્રશ્નોનો મંજૂર કર્યા હતા. તેમજ રણજીતપરામાં આવેલ શિવમ લેબોટરી વાળી ગલી ના રસ્તા ખુલ્લો મુકાયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular