Friday, December 5, 2025
HomeવિડિઓViral Video ભાઈ–બહેનના લગ્નના વરઘોડામાં નાચતી વખતે યુવક ઢળી પડતા મોત, જુઓ વિડીઓ

 ભાઈ–બહેનના લગ્નના વરઘોડામાં નાચતી વખતે યુવક ઢળી પડતા મોત, જુઓ વિડીઓ

રાજસ્થાનના રાજસમંદમાં પોતાના નાના ભાઈ-બહેનના લગ્નના નાચતા નાચતા યુવક અચાનક ઢળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે. કરતવાસ ગામમાં રાતે 9 વાગે વરઘોડા પરત ફરી રહ્યો હતો અને તે ઘરેથી માત્ર 300 મીટરના અંતરે જ હતો ત્યારે અચાનક જ નારાયણલાલ ડાન્સ કરતાં કરતાં પડી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું.

- Advertisement -

27 વર્ષીય નારાયણલાલના ભાઈના  7 ડિસેમ્બરે અને બે બહેનનાં 11 ડિસેમ્બરે લગ્ન હતાં. પરંતુ તે પહેલા જ મોટાભાઈનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular