Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાયો

- Advertisement -

ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી રાજપૂતનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમમાં અતિથિ વિશેષ ભાજપ શહેર પ્રમુખ ડો વિમલભાઈ કગથરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર મહામંત્રી વિજયસિંહ, મેરામણભાઈ ભાટુ, પ્રવિણસિંહ, જીલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, વાલસુરા કમાન્ડો ઓફિસર આરોગ્ય ભારતીના મહેન્દ્રભાઈ, નવાનગર બેન્કના ચેરમેન આર. કે. શાહ, ધીરુભાઈ ગુઢકા, કેલાશભાઈ બડીયાની, અખિલ ભારતીય રાજપૂત સમાજના અધ્યક્ષ ગોવુભા જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મહામન્ડલના પ્રમુખ વી. પી. જાડેજા, સુનિલભાઈ ખેતીયા, આશિષભાઈ જોશી, જશમીન ધોળકિયા, ચિરાગભાઈ પંડયા, મનીષાબેન સુમ્બડ, પતંજલિ યોગ સમિતિના સોઢા, રમેશભાઈ હરવરા, રમેશભાઈ ચૌહાણ, ચંદ્રવદન ત્રિવેદી, દ્વારિકા થી ધના ભાજડિયા, લક્ષમણ વારોતરિયા, કિરીટભાઈ, પ્રમોદભાઈ, કમલેશ ડેરી રાજુભાઇ, યશભાઈ ગોયેલ, ડો કલ્પનાબેન ખંડેરિયા, દિલીપભાઈ મકીમ, કેતનભાઈ વસોયા, હીરાબેન તન્ના, વ્રજલતાબેન વગેરે મહાનુભાવએ હાજરી આપી હતી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની યોગની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રીતિબેન શુકલ, ઉપેન્દ્ર શુકલ અને ચેરમેન શીશપાલજીના હાથે મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

શીશપાલજીનું વિશિષ્ટ સન્માન ડો. વિમલ કગથરા, મનીષભાઈ, વિજયસિંહ અને મેરામન ભાટુ દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજના જશમીનભાઈ, સુનિલભાઈ, ચિરાગભાઈ દ્વારા ઈમેજિક ગ્રુપના ઓનાલીભાઈ અને ટિમ દ્વારા પતંજલિ યોગ સમિતિ દ્વારા સર્વ કોચ દ્વારા પ્રીતિબેન શુકલના ટ્રેનર્સ નિર્મલા પરમાની ટીમ દ્વારા વિશિષ્ટ સન્માન શીશપાલજીનું કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનું આયોજન પ્રીતિબેન શુકલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular