Wednesday, July 15, 2026
Homeરાજ્યખંભાળિયામાં સર્પદંશથી યુવતીનું મોત

ખંભાળિયામાં સર્પદંશથી યુવતીનું મોત

- Advertisement -

ખંભાળિયા તાલુકાના કોટડીયા ગામે રહેતી મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના જાંબુઆ તાલુકાના હંસાબેન ખટીયાભાઈ નામની 18 વર્ષીય યુવતીને સર્પદંશ થતા તેણીનું મૃત્યુ નીપજયું હોવાની જાણ હેમંતભાઈ કટિયાભાઈ કટારાએ અહીંની પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular