Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવેપારી સાથે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી પ્રકરણના આરોપી રિમાન્ડ પર

વેપારી સાથે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી પ્રકરણના આરોપી રિમાન્ડ પર

નાઇજીરિયન યુવક-યુવતી તથા મરાઠી શખ્સના 9 દિવસના રિમાન્ડ મંજૂર રાખતી અદાલત : એક માસ પૂર્વે 14 શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ : મુંબઇમાંથી ત્રણ શખ્સોને જામનગર પોલીસે દબોચ્યા : અન્ય 11 શખ્સોની શોધખોળ

- Advertisement -

જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં વેકિસન બનાવવાના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી વેપારી પાસેથી એક કરોડ 35 લાખની રકમની છેતરપિંડી કરવા અંગે 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આ છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસનો દોર મુંબઇ સુધી લંબાવ્યા પછી નાઈજીરિયન પ્રેમી જોડા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા નવ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં બોકસાઈટના ધંધાથી મનોજભાઈ અનંતરાય શાહએ 1 જૂનના દિવસે પોલીસમાં તેની સાથે વેકિસનના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી કટકે કટકે રૂા.1 કરોડ 35 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્જેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગે (1) ટ્રેસી મુરફી રહે,67 તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી-1-5 જી.વી. યુનાઇટેડ કિંગ્ડમ મો-+447404 890050 તથા (2) ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપની મો-+447520 633525 તથા (3) સોફીયા કેનેડી મો-+9198925 17962 તથા (4) એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝ કોન્ટેકટ પ્રો.વિના શર્મા રહે,પ્લોટ નં-6 સાતપૂર એમ.આઇ.ડી.સી.સાતપૂર કોલોની નાસીક મહારાષ્ટ્ર મો-+9191568 92618 તથા (5) એમ.એચ. એન્ટરપ્રાઇઝ રહે,સી-25 જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો-91877 797737 તથા (6) વાયરલેસ એન્ટરપ્રાઇઝ રહે,કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાઘરીવાડા દુર્ગા માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular