Sunday, January 12, 2025
Homeરાજ્યજામજોધપુર તાલુકા મોટી ગોપ ગામના પૂર્વ સરપંચને ખાનગી કંપનીના અધિકારી દ્વારા જાનથી...

જામજોધપુર તાલુકા મોટી ગોપ ગામના પૂર્વ સરપંચને ખાનગી કંપનીના અધિકારી દ્વારા જાનથી મારી નાખવા ધમકી

- Advertisement -

જામજોધપુર તાલુકા મોટી ગોપ ગામના માજી સરપંચ હસમુખભાઇ સોલંકીએ મોટી ગોપ ગામની ગોચરની જમીનમાં ખાનગી ઈલેકટ્રીક કંપની પોલ ઉભા કરાતા હોય જે ઉભા કરવાની ના પાડવા જતાં તેમજ ગ્રામ પંચાયતે પણ આ અંગે નોટિસ પાઠવેલ હોય નામદાર કોર્ટમાં રીટ પણ દાખલ કરેલ હોય પોલ ઉભા કરવાની કામગીરી રોકવા જતાં ક્ધિટલેક્ષ ઈલેકટ્રીક કંપનીના મેનેજર અને સાત મજૂર શખ્સોએ હસમુખભાઈ સોલંકીને ગાળો કાઢી ટાટીયા ભાંગી નાખવા સહિત જાનથી મારી નાખવાની ધમકી આપતા પૂર્વ સરપંચ હસમુખભાઈ સોલંકીએ આ શખ્સો વિરૂધ્ધ કલમ 504, 506/2, 114 મુજબ કાર્યવાહી કરવા પોલીસને અરજી કરી રજૂઆત કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular