Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા જી.જી.હોસ્પિટલની મુલાકાત

જામ્યુકો કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા જી.જી.હોસ્પિટલની મુલાકાત

- Advertisement -

હાલમાં કોરોના મહામારી વકરી રહી છે. કોરોનાના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. અવારનવાર હોસ્પિટલોમાં આગના બનાવો પણ બની રહ્યા છે જયારે ગઇકાલે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે જામનગર મહાનગરપાલિકા ના કમિશનર સહિતના અધિકારીઓએ જી.જી.હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલ, ડે.મ્યુ.કમિશનર વસ્તાણી, આસિ. મ્યુ.કમિશનર ડો.ભાર્ગવ ડાંગર,સ્ટેટ ફાયર ડાયરેકટર કે.કે.બિશ્ર્નોઇ સહિતના અધિકારીઓ ઉપરાંત ફાયર વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular