Wednesday, September 23, 2026
Homeરાજ્યજામનગરITRA જામનગર દ્વારા ‘રન ફોર આયુર્વેદ’ યોજાઇ - VIDEO

ITRA જામનગર દ્વારા ‘રન ફોર આયુર્વેદ’ યોજાઇ – VIDEO

23 સપ્ટેમ્બર ’આયુર્વેદ દિવસ’ નિમિતે ITRA જામનગર દ્વારા રન ફોર આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાંITRAના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સવારે 6:30 કલાકે ITRA કેમ્પસ ખાતેથી પ્રસ્થાન કરી વાલકેશ્ર્વરી નગરી, સત્ય સાઈ સ્કૂલ, જોગર્સ પાર્ક, વિરલબાગ, ડીકેવી સર્કલ થઈ ધન્વંતરી મંદિર ખાતે આ રેલી સંપન્ન થઈ હતી.

- Advertisement -

સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદની વર્ષ 2026ની થીમ સાથે આયુર્વેદ જીવનશૈલી સાથે અપનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular