Tuesday, September 15, 2026
Homeરાજ્યજામનગરકોલેજ જવાનું કહી યુવતી લાપત્તા

કોલેજ જવાનું કહી યુવતી લાપત્તા

કોલેજ જવાનું કહી યુવતી લાપત્તા

ધ્રોલના ખારવા ગામે રહેતી યુવતી કોલેજ જવાનું કહી નીકળ્યા બાદ પરત ઘરે ન ફરતા આ અંગે યુવતીના માતા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામની અને હાલ ધ્રોલના ખારવા ગામે રહેતી રચનાબેન જયંતીભાઇ રાઠોડ (ઉ.વ.19) નામની યુવતી તા. 11ના સવારે પોતાના ઘરેથ જામનગર એ. કે. દોશી કોલેજ ખાતે જવાનું કહી નીકળી હતી. ત્યારબાદ પરત ન ફરતાં તેમના માતા પાર્વતીબેન દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આ અંગે હે.કો. આર. ડી. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular