- NCERT : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
- CBSE : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
- NEET : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ
- JEE : જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન
- UPSC : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
- SSC : સ્ટાફ સિલેક્શન કમિશન
- RRB : રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ
- IBPS : ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન
- UGC : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન
- CUET : કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ
- GATE : ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ
- CAPF : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ
- CDS : કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ
- NTA : નેશનલ ટેસ્ટિંગ એજન્સી
આ તમામ સંસ્થાઓ અને પરીક્ષાઓ ભારતમાં શિક્ષણ, પ્રવેશ પરીક્ષાઓ તેમજ સરકારી ભરતી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નોંધ-આ માહિતી જુલાઈ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે
View this post on Instagram


