Monday, June 8, 2026
Homeસમાચારરાષ્ટ્રીયભારતીય સેનાનું શાનદાર પ્રદર્શન - VIDEO

ભારતીય સેનાનું શાનદાર પ્રદર્શન – VIDEO

પડકારજનક વિસ્તારોમાં લાઈટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ ઉતારીને નવી સિધ્ધી હાંસલ કરી

વેસ્ટર્ન કમાન્ડની 1 પેરા (એસએફ) બટાલિયને હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયાલિસ્ટ વ્હીકલ (LSV) ને ઓપરેશનલ વિસ્તારોમાં સફળતાપુર્વક ઉતારીને નવી સિધ્ધી હાંસલ કરી આ અભ્યાસે પડકારજનક વિસ્તારોમાં લડાયક ટુકડીઓ અને સંસાધનોને ઝડપથી ઉતારવાની ભારતીય સેનાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular