Tuesday, June 2, 2026
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા જામનગરમાં નોનવેજની બે દુકાનો સીલ - VIDEO

ફૂડ શાખા દ્વારા જામનગરમાં નોનવેજની બે દુકાનો સીલ – VIDEO

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા નોનવેજની બે દુકાનોને નિયમ ભંગ બદલ સીલ કરવામાં આવી હતી. તેમજ પાંચ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાની સૂચનાથી ફૂડ શાખા દ્વારા ડિફેન્સ કોલોની, મહાકાળી સર્કલ સહિતના વિસ્તારોમાં નોનવેજનું વેચાણ કરતા દુકાનધારકોને ત્યાં ચેકિંગ હાથ આવ્યું હતું. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં એ-વન મુંબઇ ચિકન તથા ખાન ફીશ એન્ડ ચિકન સેન્ટર નામની બે દુકાનોને સીલ કરવામાં આવી હતી. તેમજ અન્ય પાંચ દુકાનોમાં પણ ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular