Saturday, May 30, 2026
Homeરાજ્યજામનગરમોટી બાણુગારના પાટિયા પાસેથી યુવાનનો મૃતદેહ સાંપડયો

મોટી બાણુગારના પાટિયા પાસેથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામના પાટિયા નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના મોટી બાણુગારના પાટિયા પાસે આવેલી હોટેલ સામેના રોડ પરથી ગત્રાત્રિના સમયે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પરથી આશરે 40 વર્ષના અજાણ્યા યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular