Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં રેંજરોવરની ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ ઈવેન્ટ

જામનગરમાં રેંજરોવરની ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ ઈવેન્ટ

જામનગર શહેરમાં આજથી બે દિવસ માટે રેંજરોવર ગાડીઓનું ડિસપ્લે તથા ટેસ્ટ ડ્રાઈવ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લોકો લાભ લઇ શકશે.

- Advertisement -

જામનગરના કાર્ગો મોટર્સના અમિતભાઈ ચાવડા એ જણાવ્યું છે કે, જામનગર શહેરમાં હોટલ વિશાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ, મેહુલ સિનેમા પાસે, જામનગર ખાતે આજે અને આવતીકાલે સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી રેંજરોવરની ગાડીઓનું ડિસપ્લે તથા ટેસ્ટ ડ્રાઈવ ઈવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં રેંજરોવર, રેંજરોવર સ્પોટ, રેંજરોવર વેલાર અને ડિફેન્ડર-110 સહિતની ગાડીઓ ઉપલબ્ધ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular