Friday, September 20, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાંથી સગીરાના અપહરણ સબબ બોરસદ તાલુકાના શખ્સ સામે ગુનો

દ્વારકામાંથી સગીરાના અપહરણ સબબ બોરસદ તાલુકાના શખ્સ સામે ગુનો

- Advertisement -

દ્વારકામાં આવેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, બોરસદ ગામનો હિતેશ ઉર્ફે કિશન રમેશભાઈ ચૌહાણ નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણ અંગે સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી હિતેશ ઉર્ફે કિશન ચૌહાણ સામે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular