Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારનાની ખાવડીમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

નાની ખાવડીમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતાં પ્રૌઢે તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતાં મુકેશભાઈ નાથાભાઈ ઝાલા (ઉ.વ.52) નામના પ્રૌઢે શનિવારે તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પુત્ર અજય દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular