Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારપુત્રીના કારણે ચિંતાગ્રસ્ત રહેતા મીઠાપુર પંથકના વિપ્ર આધેડે જિંદગી ટૂંકાવી

પુત્રીના કારણે ચિંતાગ્રસ્ત રહેતા મીઠાપુર પંથકના વિપ્ર આધેડે જિંદગી ટૂંકાવી

- Advertisement -

દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતા પ્રૌઢે તેની રિસામણે બેસેલી પુત્રીની ચિંતામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકાના આરંભડા વિસ્તારમાં રહેતા રમેશભાઈ જેઠાલાલ ભોગાયતા નામના 51 વર્ષના બ્રાહ્મણ આધેડની મોટી દીકરી કે જે રિસામણે હોય, આ અંગે ચિંતામાં રહેતા રમેશભાઈએ ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે પંખાના હુકમાં દોરડું બાંધીને પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પત્ની અરૂણાબેન રમેશભાઈ ભોગાયતાએ મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular