જામનગરની જાણીતી એલ.જી.હરિયા સ્કુલ ખાતે UKG ગ્રેજ્યુએશન-ડે અને એવોર્ડ સેરેમની યોજાઈ હતી, જેનો હેતુ નાના બાળકોને પ્લેટફોર્મ મળે અને તેઓનો ઉત્સાહ જળવાઈ રહે તેવો હતો. આ તકે નાના ભૂલકાઓએ સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોકોના મન જીતી લીધા હતા તો વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારને મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો જોડાયા હતા.
View this post on Instagram


